ચૌદ વર્ષનો વીર રાજપૂત યોદ્ધો ઘોડા પર બેઠેલ, લાલ વસ્ત્ર અને રાજપૂતી પાઘડી સાથે, પોતાના ભાલાથી નીચે સફેદ વસ્ત્રધારી દુશ્મન સવારને તથા તેના ઘોડાને ભેદી રહ્યો છે. રાજપૂતનો ભૂરો ઘોડો તોફાની શક્તિ સાથે મોટી નદી છલાંગ લગાવી પાર કરી રહ્યો છે અને રાજપૂત યોદ્ધો ભાલાનો ઘા કરે છે. ભાલો સફેદ વસ્ત્રધારી દુશ્મન તથા તેના ઘોડાને ભેદી નાખે છે અને સફેદ વસ્ત્રધારી દુશ્મન તથા તેનો કાળો ઘોડો લોહી લુહાણ થઈ જમીન પર પડી રહ્યા છે. યુદ્ધભૂમિમાં ધૂળ ઉડી રહી છે, તેજસ્વી રંગો, ઊંચી કોન્ટ્રાસ્ટ સાથેનું પ્રેરણાદાયક ફોટો આર્ટ. જેમાં એક જ શક્તિશાળી ઘા દર્શાવવામાં આવે જેમાં દુશ્મન અને તેનો ઘોડો બંને લોહી લુહાણ થઈ જમીન પર પડી જાય તે દર્શાવામાં આવે. ઘોડાની છલાંગ એક મોટી નદી છલાંગથી પાર કરતા દર્શાવવામાં આવે, એટલે કે એક જ વારનો તોફાની ઝંપલાવ. અને બેકગ્રાઉન્ડમાં કિલ્લા અને સુર્યના કિરણો પડતા હોય એવું દર્શાવવામાં આવે છે.
Realistic Photography - Juggernaut Pro